ટ્રમ્પના ટેરિફને કારણે વોલમાર્ટમાંથી ખરીદી કરવી મોંઘી પડશે
ટ્રમ્પના ટેરિફને કારણે વોલમાર્ટમાંથી ખરીદી કરવી મોંઘી પડશે
Blog Article
ડોનાલ્ડ ટ્રમ્પના એડમિનિસ્ટ્રેશન દ્વારા ટેરિફના દરમાં વધારો લાગુ કરાતા રોજિંદી ચીજ-વસ્તુઓ મોંઘી થશે. આ ટેરિફની અસરથી વોલમાર્ટ આ મહિનાના અંતમાં કેટલીક વસ્તુઓના ભાવ વધારશે. એક મીડિયા રીપોર્ટના જણાવ્યા મુજબ, ગુરુવારે આ રીટેઇલ ચેઇનના સીઈઓ ડગ મેકમિલને જણાવ્યું હતું કે, ‘ઉચ્ચ ટેરિફના કારણે ભાવમાં વધારો કરાશે.’ મેકમિલને વધુમાં જણાવ્યું હતું કે,
Report this page